SAS
નવું વર્ષ 2025-2026 SAS ચાલુ થઇ ગયેલ છે. March-2025 ના પગારબીલ ની કામગીરી કરવા માટે વર્ષ 2024-2025 સિલેક્ટ કરી કરવું. જુના વર્ષની પ્રિન્ટ લેવા માટે વર્ષ 2024-2025 સિલેક્ટ કરીને લેવી.

 લોગીન - બનાસકાંઠા


SAS હેલ્પ શિક્ષક પાસવર્ડ મેળવવો

  નોટીસ બોર્ડ

*ખાસ અગત્યનું* ઈજાફા પત્રક માં IFMS CASE NUMBER એડ કરેલ છે આ કેસ નંબર શાળા લોગીન માં માહિતી ઉમેરવી મેનુ માં શિક્ષક ની માહિતી માં (ફોટાવાળી માહિતી છે ત્યાં) જઈ શિક્ષક ના નામ ની પાછળ આપેલ IFMS CASE NUMBER ના ખાનામાં લખી એન્ટર આપશો એટલે એડ થઈ જશે અને આ કેસ નંબર સાથેનું લિસ્ટ શાળા લોગીન માં પગાર બિલ ની ઉપર ઈજાફા પત્રક પર ક્લિક કરી પ્રિન્ટ કરી શકાય છે તેમજ તાલુકા અને સેન્ટર મા પગારબિલ પ્રિન્ટ માં જઈ પ્રિન્ટ કરી શકાય છે તો આ કેસ નંબર જે શાળાએ એડ કરવાના બાકી હોય તે શાળાઓએ તાત્કાલિક કરી દેવા વિનંતી છે.

આ પોર્ટલ ફક્ત સરકારી પ્રાથમિક શાળાઓ માટે છે.

FOR TECHNICAL HELP CONTACT-9173701330 GIRISH CHAUDHARI (WHATSAPP ONLY)

Design & Developed By Green Circle Technology.. SAS Version 2.8.1

Update Details

1 Financial year management.
2 Custom Salary Heading
3 Same salary structure for GPF, CPF and Fix teachers.
4 Now teacher can login with new login id and mobile both.
5 PRAN number update option is available in teacher list in school login.
6 Salary preview option available in paycenter login.
7 Teacher wise salary reports in paycenter and taluka login.
8 Salary Difference Patrak & Salary Difference Patrak Print added in salary menu.